ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સર્વિગ ગ્લાસ ની બોર્ડર ને લીંબુ ના રસ માં બોળી મીંઠા માં બોળી ડેકોર કરી લો.
- 2
હવે એજ ગ્લાસ માં લીંબુ, ઓરેન્જ, ફુદીનો નાંખી ને લાકડા ના દસ્તા ની મદદ થી થોડું ક્રશ કરી લો. ત્યાર બાદ તેમાં આઈસ ક્યૂબ, દળેલી ખાંડ, ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ નાંખી ને મિક્સ કરી ને હલાવી લો.
- 3
તો તૈયાર છે એકદમ કૂલ આ
ઓરેન્જ મોઈતો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
#cookpadtunrs4#fruit અહી એક રિફ્રેશિંગ ડ્રીંક રજુ કરું છું.. આશા છે કે આપ સૌ ને પસંદ આવશે. Kajal Mankad Gandhi -
-
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
-
-
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
-
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
-
ઓરેન્જ મોક્ટેઇલ (orange moktail recipe in Gujarati)
#GA4#Week17#moktailકોલ્ડ ડ્રિંક અનેકો પ્રકાર ના બને છે જ્યારે ઘરે બનાવવા ની વાત આવે અને ગેસ્ટ ને ખુશ કરવા હોય તો કોઈ પણ ફ્રૂટ નું મોકટેઈલ ખૂબ જ મહત્વ ધરાવે છે ઓરેન્જ મોકતૈલ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
-
-
-
-
ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)
#February#વિટામીન _સી 🍊 Ishwari Mankad -
-
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
ઓરેન્જ પંચ રિફ્રેશિંગ પીણું છે જે ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. આ પીણું બાળકોને ખુબ જ પસંદ આવે છે જેથી કરીને બાળકો ની બર્થ ડે પાર્ટી માટે એકદમ આદર્શ પીણું છે. spicequeen -
-
-
-
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16164089
ટિપ્પણીઓ (2)