#SVC
સૌ પ્રથમ પરવળ ને ધોઈ તેની છાલ ઉતારી સમારી લેવા.
હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હીંગ નો વઘાર કરી તેમાં પરવળ, હળદર, આદુ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરી શાક ને ચડવા દેવું.
શાક ચડી જાય પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
તૈયાર છે પરવળ નું શાક.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (21)