ભૂંગળા બટાકા
#RB2
Week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જાર મા બાફેલા બટાકા સિવાય ની બધી જ સામગ્રી નાખી 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી ચટણી તૈયાર કરી લ્યો
- 2
હવે એક કડાઈ મા 2 ચમચા જેટલું તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાખી તૈયાર કરેલી ચટણી નો વઘાર કરી લેવો.. 5 મિનિટ સુધી ચડવા દેવુ
- 3
તેલ કડાઈ છોડવા લાગે એટલે બાફેલા બટાકા ના જોઈએ તે પ્રમાણે કટકા કરી મિક્સ કરી 3 મિનિટ ઢાંકી ને ચડવા દેવુ.. ઉપર થી લીંબુ નો રસ એડ કરવો
- 4
હવે એક કડાઈ મા તેલ મૂકી ભૂંગળા તળી લેવા.. બટાકા ના મસાલા મા ઉપરથી મસાલા શીંગ નાખી ભૂંગળા સાથે સર્વ કરવું..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168299




ટિપ્પણીઓ