પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Arti Desai @artidesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ તેમા ઘી અને બટર એડ કરી ગરમ થવા દો, ઘી અને બટર ગરમ થઇ જાય એટલે તેમા તજ અને તમાલપત્ર નો વઘાર કરો, ત્યાર બાદ તેમા ઝીણા કાપેલા કાંદા, ટામેટાં, કેપ્સિકમ, લસણની પેસ્ટ, ઝીણુ સમારૅલુ લસણ એડ કરી બધુ બરાબર સાતળી, ૫ થી ૬ મિનિટ સુધી ચળવા દો
- 2
બધુ બરાબર ચળી જાય એટલે તેમા હળદર,લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, પનીર ભુરજી મસાલો,એડ કરી ફરી થી બરાબર સાતળી લો
- 3
બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા ખમણેલું પનીર અને મીઠું એડ કરી મિક્સ કરી સાતળી, ૨ થી ૩ મિનિટ સુધી થવા દો, પનીર ભુરજી નું શાક થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી ખમરૅલુ પનીર થી સજાવી છે
- 4
તો સર્વ કરવા માટે તૈયાર છે પનીર ભુરજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
અમૃતસરી પનીર ભુરજી(Amritsari paneer bhurji recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૧પજાંબ સ્ટેટ નુ અમૃતસર સીટી છે જ્યાં આ સ્ટાઈલ થી પનીર ભુરજી બનાવે છે. Avani Suba -
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
More Recipes
- સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
- રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
- સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
- લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
- સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168305
ટિપ્પણીઓ (2)