દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Shilpa khatri @shilpakhatri421
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી બટાકા ના ટુકડા કરવા
વઘાર માટે રાઇ જીરું એડ કરી મરચા લીમડો નાંખી ને હીંગ નાખો - 2
દુધી બટાકા એડ કરો પછી ઢાંકણ ઢાંકી રેવા દેવું પછી મીઠું ને હળદર નાખી મિક્સ કરો. ઢાંકણ પર પાણી નાખવું. પાણી ગરમ થાય એટલે શાક માં એડ કરો. 10મીનીટ પછી જોઇ લો. દુધી બટાકા રંધાઈ ગયા છે કે નહીં
- 3
ત્યાર પછી બધા મસાલા એડ કરો. ટામેટાં એડ કરો ખાંડ પણ નાખી દો 5 મીનીટ પછી ચેક કરી લો. તૈયાર છે દુધી બટાકા નું શાક.કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172276




ટિપ્પણીઓ (4)