દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટાકા ની છાલ ઉતારી ઝીણા સમારી ધોઈ લો. પછી ગેસ પર કુકરમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ અને ટમેટું નાખી વઘાર
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને મીઠું નાખી તેલમાં થોડી વાર ચઢવા દો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી કૂકર બંધ કરી ૩ સીટી વાગવા દો.
- 3
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે દુધી બટેટાનું શાક. ખાવાની મજા આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16174227




ટિપ્પણીઓ