તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#priti
સેવ નાના મોટા સૌને પ્રિય હોઈ છે, તેમાં જાડી સેવ, રતલામી, મોળી, લાલ મરચાની,, અજમા વાળી વગેરે બને
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
#priti
સેવ નાના મોટા સૌને પ્રિય હોઈ છે, તેમાં જાડી સેવ, રતલામી, મોળી, લાલ મરચાની,, અજમા વાળી વગેરે બને
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ અને પાણી ને મિક્સચર મામિક્ષ કરો
- 2
ત્યારબાદ લોટ મા ઉપર ના મસાલા ઉમેરી મિક્સચર ના પાણી થી સેવ નો લોટ બાંધો
- 3
હવે સેવ ના સંચા ને તેલ થી ગ્રીસ કરી સેવ ની જાળી મૂકીને બાંધેલો લોટ ભરી લો
- 4
હવે તાવડી મા ગેસ પર તેલગરમ થવા મુકો, તેલ થાય એટલે મીડીયમ તાપે સેવ પાડી ને થવા દો નાસ્તામાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175291






ટિપ્પણીઓ