રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોળા ને ધોઈને સમારો મેં ગોળ સમાર્યા છે
- 2
ત્યારબાદ તાવડી મા 3 ચમચી તેલ મૂકીને ગરમ થાય એટલે હિંગ, હળદર, મીઠું નાખી ટિંડોળા ને વગારો,
- 3
ચડી જાય એટલે તેમાં મરચું, ધાણાજીરું, ખાંડ નાખી, ખાંડનું પાણી બળે અને મસાલો મિક્ષ થાય તેલ છુટુ પડે ત્યાં સુધી રહેવા દો, ઉપરથી કોથમીર નાખી સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ટિંડોળા નું શાક (Tindora Shak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ટિંડોળા નું શાક દરેક અને ખાસ કરીને બાળકો પસંદ નથી કરતા. તો આજે મે અલગ રીતે મસાલા વાળું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મારા ઘરમાં બધાને ખૂબ ટેસ્ટી લાગ્યુ. Dipika Bhalla -
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
ગુજરાતી લોકો નું પ્રખ્યાત ટિંડોળા નું બારે માસ મળતું શાક, તે કોરું તેલ માં ચડવેલું હોઈ છે રોટલી સાથે અને ભાત માં સરસ લાગે છે Bina Talati -
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
-
સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175223
ટિપ્પણીઓ