ટામેટાં ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નાની કડાઈ માં તેલ લઇ તેને ગરમ કરો તેમાં ચણા ની દાળ રાઈ,લસણ ની કળી નાખી વઘાર કરો.
- 2
ત્યાર બાદ તેમાં સમારેલા ડુંગળી,ટામેટાં લાલ મરચું નાખો.ત્યાર બાદ સુકું મરચું નાખી તેને ઠંડુ પડવા મૂકો.
- 3
ત્યાર બાદ મિક્સર માં પીસી અને ગ્રેવી તૈયાર કરો.તેની ઉપર રાઈ નો વઘાર કરો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટામેટાં ની ચટણી.તેને ઇડલી અથવા ઢોસા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176053





ટિપ્પણીઓ