વેજ. મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ વેજીટેબલ ને ગોળ કટ કરો તમે અહીં બીટ અને ગાજર પણ લઈ શકો. એક બાઉલમાં મેયોનીઝ કેચ અપ અને ઓરેગાનો મિક્સ કરો.
- 2
કટ કરેલા વેજીટેબલ ઉપર ચાટ મસાલો છાંટો.
બ્રેડની સ્લાઇસ ઉપર મેયોનીઝ અને કેચપ નું મિશ્રણ લગાડો તે લગાડતાં પહેલાં તમે બટર પણ લગાડી શકો. હવે એક સ્લાઇસ પર ડુંગળી બટાકા ટામેટાં કાકડી અને કેપ્સીકમ નું લેર કરો. બીજી સ્લાઈસ પર પણ મેયોનિઝઅને કેચપ લગાવી ચીઝની સ્લાઈસ મુકો અને વેજીટેબલ વાળી સ્લાઈસ પર રાખી તેને કવર કરી લ્યો. - 3
વચ્ચેથી કટ કરી સેન્ડવીચ ને સર્વ કરો
Similar Recipes
-
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
#LO આ રેસિપી હેલ્ધી રેસિપી કહી શકાય .બાળકો ને જ્યારે પણ ભૂખ લાગે અને જો બપોરે જે રોટલી કરી હોય અને વધે તો આ રેસિપી બનાવી શકાય.જો લીલી ચટણી તૈયાર હોય તો જલ્દી બની જાય છે. Vaishali Vora -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe in Gujarati)
#NSDબાળકો તથા મોટા સૌને ભાવે તેવી સેન્ડવીચ જે વીટામીન થી ભરપુર છે. એટલે કે હેલધી અને ટેસ્ટી.. Krupa -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra -
-
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
-
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
-
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
#ChooseToCookમારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ Sejal Pithdiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175173
ટિપ્પણીઓ (3)