કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

ગરમી માં કેરી નો બાફલો એ ઉત્તમ cold drink ગણાય છે.તે શરીર ને ઠંડક આપે છેઅને ગરમી માં લુખ લાગવાથી પણ બચાવે છે.
અહી મે ચાસણી બનાવી ને બાફલો બનાવ્યો છે જે ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કિલોતોતા પૂરી કેરી
  2. સવા કિલો ખાંડ
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. થોડાકેસર ના તાંતણા
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીમીઠું
  7. 1 કપફ્રેશ ફુદીના ના પાન
  8. ગ્રીન કલર / ગમતો હોય તો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ છોલી કુકર માં ચાર સિટી બોલાવી ગોટલા સાથે જ બાફી લો. ઠંડુ પડે એટલે બધો પલ્પ મિક્ષચર માં નાખી સાથે ફુદીના ના પાન, મરી પાઉડર,સંચળ પાઉડર,મીઠું નાખી ક્રશ કરો.

    કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક પેન માં ખાંડ લઈ ડૂબે એટલું પાણી નાખી ચાસણી બનાવી લો એક તાર થાય એટલે કેરી નો પલ્પ ગાળીને નાખવો.પછી ખદખદ વા દેવું.કેસર નાખવું, કલર નાખવો. ઘટ થાય એટલે ગેસ બંધ કરવો એકદમ ઠંડુ થાય પછી કાચ ની બોટલ માં ભરવું.મને કલર નથી ગમતો એટલે મે નથી નાખ્યો.

    કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યારે પીવું હોય ત્યારે ગ્લાસ માં થોડા બરફ ના ટુકડા, નાખી બે ચમચી પલ્પ નાખી ઠંડુ પાણી રેડવું જરૂર પડે તો મીઠું નાખવું.અને પીવાની મઝા લેવી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_26675679
પર April 24, 2022 15:11
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 02, 2023 17:25
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
  2. ગલકા સેવ નું શાક (Sponge guard Sev Subji)
  3. ઝણઝણીત  મિસળ પાઉં
  4. સુગરકેન જ્યૂસ.(Sugar cane juice Recipe in Gujarati)
  5. રજવાડી ઢોકળી નું શાક (Rajwadi Dhokli Shak Recipe In Gujarati)
  1. કાચા કેળા ના વડા (Kacha Kela Vada Recipe In Gujarati)
  2. ભરેલા ભીંડા નું શાક
  3. વર્મિસિલી ખીર (Vermicelli Kheer Recipe in Gujarati)
  4. ટિંડોરા શીંગ નું શાક (Tindora Shing Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16184567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close