ભરેલા ભીંડા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ,હળદર,મીઠું,મરચું,ગરમ મસાલો અને ધાણાજીરું(1 1 ચમચી), શીંગ નો ભૂકો, ધાણા ભાજી ઉમેરી ને ગેસ પર 5 મિનિટ માટે શેકી લો.
- 2
ઉપર નું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ભીંડા ને વચ્ચે થી કાપી ને મસાલો ભરી લો
- 3
હવે એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલ ભીંડો ઉમેરો અને માત્ર સાણસી ની.મદદ થી ઉપર નીચે કરો અને ઉપર એક થાળી માં પાણી મૂકી તેને ચડવા દો
- 4
10 એક મિનિટ બાદ પાછું સણસી ની.મદદ થી ઉપર નીચે કરી ને હળદર,મરચું,ધાણાજીરું અને ખાંડ ઉમેરી 10 મિનિટ માટે ચડવા દો
- 5
છેલ્લે ઉપર ધણભાજી ઉમેરી પરોઠા અથવા રોટલી સાથે પીરસો
- 6
વચ્ચે જરૂર પડે કોરું લાગે તો તેલ ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
ભીંડા ને ભર્યા વિના ભરેલું ભીંડા નુ શાક Sonal Pathak -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
ભીંડા ઢોકળી નું શાક (Bhinda Dhokli sabji recipe in Gujarati)
આપણે ઢોકળી,ગુવાર ઢોકળી,પંજાબી ઢોકળી નું શાક તો બહુ બનાવ્યું હશે પણ શું તમે ક્યારેય ભીંડા ઢોકળી નું શાક બનાવ્યું? જો એક વાર બનાવશો તો વારંવાર બનાવશો. Shivani Bhatt -
-
-
-
-
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185236
ટિપ્પણીઓ