કાચા કેળા ના વડા (Kacha Kela Vada Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
કાચા કેળા ના વડા (Kacha Kela Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને બટેટાને બાફી લેવા. કેળા અને બટાકા છાલ કાઢીને તેને મેશ કરીને ઉપર મુજબનો બધો મસાલો તેમાં એડ કરવો. કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ અને તપખીર નાખીને માવો તૈયાર કરવો.
- 2
પછી એક પેનમાં 2 ચમચી તેલ મુકો.તેલ આવી જાય એટલે તેમાં જીરૂ નાખો.અને તે વધારને માવામાં નાખો.
- 3
બાજુ માં એક પેનમાં તેલ ગરમ મુકો. તેલ આવી જાય એટલે તેમાં તૈયાર કરેલા માવા માંથી નાની થેપલી બનાવો અને ગરમ તેલ માં તળી લો. તૈયાર છે. ફરાળી કેળાના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
-
કાચા કેળા ની સ્ટફ પેટીસ જૈન રેસિપી (Kacha Kela Stuffed Pattice Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR /#SFR Sneha Patel -
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
-
-
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
-
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi -
કેળા વડા(kela vada recipe in gujarati)
કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nayna Nayak -
-
-
-
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
કાચા કેળા ની સ્ટફ પેટીસ (Kacha Kela Stuffed Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
-
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16147582
ટિપ્પણીઓ