ચીઝી બ્રેડ રોલ (Cheesy Bread Roll Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ચીઝી બ્રેડ રોલ (Cheesy Bread Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો, તેમાં મીઠું, ઓરેગાનો, તીખા પાઉડર, બટાકા નો માવો ઉમેરી પૂરણ તૈયાર કરો.
- 2
બ્રેડ ની સ્લાઈસ ની કીનારી કાઢી સહેજ વણી લો. પછી તેમાં ચટણી લગાવી બટાકા નું પૂરણ ભરી ઉપર ચીઝ ખમણી બરાબર રોલ વાળી લોઢી પર તેલ અથવા બટર લગાવી ધીમાં તપે શેકી લો. તો તૈયાર છે ચીઝી બ્રેડ રોલ. સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188289







ટિપ્પણીઓ (6)