બાફિયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)

Nikita Mankad Rindani @nikita90
અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે ત્યારે ગુંદા અને કેરી બને ને તેનો રાજા કહેવાય છે તો અત્યારે મે તાજા ગુંદા નું અથાણું બનાવ્યું છે.
બાફિયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)
અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે ત્યારે ગુંદા અને કેરી બને ને તેનો રાજા કહેવાય છે તો અત્યારે મે તાજા ગુંદા નું અથાણું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા માંથી ઠડિયા કાઢી તેને મીઠું તેમજ ચપટી હળદર નાખી ગરમ પાણીમાં બાફી લો.
- 2
હવે બફાઈ ને ઠંડા પડે એટલે તેમાં આચારી મસાલો અને તેલ નાખી દો. તાજું બનાવેલું અથાણું છે અને ૩-૪ દિવસ માં ખવાઈ જતું હોવાથી મેં ઠંડુ તેલ જ નાખ્યું છે તો તૈયાર છે ગુંદા નું તાજું અથાણું
- 3
તેને તમે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192384

ટિપ્પણીઓ (3)