રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, ઘી, તલ નાખી ખાંડ ના પાણી વડે કઠણ લોટ બાંધી લો.
ત્યારબાદ જાડી ભાખરી વણી કાજુ કતરી ના આકારમાં કટ કરી લો અને મધ્યમ તાપ પર ગુલાબી રંગના તળી લો. - 2
તૈયાર છે ખુરમી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખુરમી (Khurmi Recipe In Gujarati)
#CRCખુરમી એ છત્તીસગઢમાં ખાસ વાર તહેવાર માં બનતું એક વ્યંજન છે અલગ-અલગ પ્રાંતની બનાવવાની રીત ભલે અલગ હોય પરંતુ સ્વાદ તો એક જ હોય છે. Manisha Hathi -
સ્વીટ ખુરમી છત્તીસગઢ ફેમસ (Sweet Khurmi Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sneha_patel inspired me for this recipe.સ્વીટ ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જે તમે ગોળ કે ખાંડમાં બનાવી શકો. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. આપણા ગળ્યા શક્કરપારા થી મળતી રેસીપી છે. Dr. Pushpa Dixit -
સ્વીટ ખુરમી (Sweet Khurmi Recipe In Gujarati)
#CRC#chhattisgarh _recipe#cookpadindia#cookpadgujarati ગઈકાલે મે આ છત્તીસગઢ ની પરંપરાગત રેસિપી સ્વીટ ખુરમી પહેલી જ વખત બનાવી પણ એટલી સરસ બની કે બધા ને ભાવી ,અને એક જ દિવસ માં ખતમ . ખૂરમી ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે .સાવ સરળ રેસિપી છે . ચાલો જોઈએ. Keshma Raichura -
ખુરમી
#RB4#વીક3#CRC#માયરેસીપીઈબુક#છત્તીસગઢરેસીપીચેલેન્જ#છત્તીસગઢીપકવાન#છત્તીસગઢીમીઠીખુરમી છત્તીસગઢ માં તીજ-તહેવારો આવે એટલે જાત જાત ની વાનગીઓ દરેક ઘર માં બનતી હોય છે...'ખુરમી'પણ એ માં ની એક વાનગી છે...જે ઘઉં ના લોટ માં થોડો રવો,તલ અને ઘી નું મોયણ ઉમેરી ખાંડ કે ગોળ નું પાણી ઉમેરી ને લોટ બાંધી, વણી,મનગમતા આકાર માં કાપી ને તેલ માં તળી બનાવવામાં આવે છે.ખુરમી ને બનાવી ને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે. Krishna Dholakia -
સ્વીટ ખુરમી છત્તીસગઢ ફેમસ
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#RB4વીક 4પોસ્ટ:4@DrPushpa Dixitઆ રેસીપી મેં @DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ , Juliben Dave -
-
છત્તીસગઢી ખુરમી (Chhattisgarhi Khurmi Recipe In Gujarati)
#CRC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#breakfast#tastyછત્તીસગઢના તહેવારમાં ખુરમી એ પ્રમુખ વાનગી છે. છત્તીસગઢ ના તહેવારો ખુરમી વિના અધૂરા છે. તીજના તહેવાર પર ઘેર ઘેર આ મીઠાઈ બને છે. Neeru Thakkar -
છત્તીસગઢી ખુરમી (Khurami Recipe In Gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujછત્તીસગઢના તહેવારો માં ખુરમી એ પ્રમુખ વાનગી છે. છત્તીસગઢ નો તહેવાર 'ખુરમી' મીઠાઈ વિના અધૂરો છે. તીજના તહેવાર પર ઘેર ઘેર આ ખુરમીની મીઠાઈ બને છે.ખુરમીનો સ્વાદ બહુ સુંદર છે. તેને મીઠી મુઠીયા પણ કહે છે. Neeru Thakkar -
ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે. Dr. Pushpa Dixit -
છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
ભાદ્રપદ મહિનાની અમાવાસ્યાના દિવસે છત્તીસગઢમાં ઉજવાતા તહેવારને પોલા તિહાર કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો તેમના બળદની પૂજા કરે છે અને તેમના ઘરમાં માટીના બનેલા બળદની પૂજા કરે છે. જો કે, પોળાના તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ દિવસની પરંપરાગત વાનગી ખુરમીને આપવામાં આવે છે. Poonam Joshi -
-
ખુરમી
#goldenapron2#week3 છત્તીસગઢ ના લોકો આ વાનગી ને તીજ પોલા ના તહેવાર ઉપર બનાવે છે લગભગ બધા ના ઘેર બને છે. Suhani Gatha -
-
કુસલી છત્તીસગઢ (Kusli Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ કુસલી/કસલી-છત્તીસગઢ Juliben Dave -
નમકીન ખુરમી (Salted Khoormi Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ આ વાનગી નમકીન તેમજ ગોળ અથવા ખાંડના ઉપયોગ થી સ્વીટ પણ બનાવાય છે ...આ નમકીન વાનગી ચા સાથે ખૂબ સરસ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181754
ટિપ્પણીઓ (6)