ભરેલો ભીંડો (Bharelo Bhindo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ધોઈ સાફ કરી ડીટીયા કાપી લેવા વચ્ચે ઉભા કાપા કરવા
- 2
ચણા ના લોટ ની અંદર બધા મસાલા લસણની ચટણી મીઠું લીલા ધાણા અને તેલ ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરવો
- 3
તૈયાર કરેલ મસાલાને ભીંડામાં ભરી દેવો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું અને હિંગનો વઘાર કરી ભીંડો મેળવો
- 5
ધીમા તાપે થાળી ઉપર પાણી મૂકી ચડવા દેવું
- 6
બરાબર ચડી જાય એટલે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192606






ટિપ્પણીઓ