ગ્રીન મસાલા પાણીપુરી (Green Masala Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૫ થી ૬ કલાક સુધી પલાળી રાખો.
- 2
પછી બટાકા અને ચણાને બાફી લો.
- 3
હવે એક બાઉલમાં બટાકા ને મેસ કરી લો. પછી તેમાં ચણા, ફુદીનાની પેસ્ટ, કોથમીર, સંચળ પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું તેમજ ચાટ મસાલો ઉમેરી આ મસાલાને બરાબર મિક્ષ કરી લો.
- 4
તો તૈયાર છે સુરતનો પાણીપુરી નો ગ્રીન મસાલો.
- 5
એક પ્લેટમાં પૂરી લો.પછી પુરીમાં મસાલો ભરી
સેવ,ડુંગળી,અને તીખા પાણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193596



ટિપ્પણીઓ (2)