શાહી મુગલાઈ લીલી મગદાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ૧૨ કલાક પલાળી રાખવા.એક પેનમાં ઘી લઈ તેમાં શાહજીરું ઉમેરવું પછી સ્લાઈસ કરેલી ડુંગળી ઉમેરી સાંતળવી હવે પલાળેલા મગ ઉમેરી મીઠું,લાલ મરચું પાવડર,અને પાણી ઉમેરી હલાવી ઢાંકી ને ૩૦ મિનિટ ચડવા દેવા.મગ થોડા ચડી જાય અને ફાટી જાય એટલે તેમાં વલોની મારવી.ડુંગળી ની સ્લાઈસ ને તેલ માં બ્રાઉન કલર ની તળી લેવી.
- 2
- 3
- 4
એક પેન માં વઘાર માટે ઘી અને તેલ લઈ ગરમ મુકો તેમાં જીરું,લવિંગ,વઘાર ના મરચાં ઉમેરી સમારેલું લસણ ઉમેરી થોડું બ્રાઉન થાય એટલે ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા ઉમેરી સાંતળવું.
- 5
- 6
હવે હીંગ,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર,તળેલી ડુંગળી,અને દહીં ઉમેરી સાંતળવું.
- 7
પછી બાફેલા મગ ઉમેરતા જવું અને હલાવતા જવું ૧૦ મિનિટ ઉકાળવું પછી ગેસ બંધ કરવો.
- 8
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા ધાણા,ફુદીના અને તળેલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરવી.
- 9
તો તૈયાર છે શાહી મુગલાઈ લીલી મગ દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
#WK3#week3#masala box#mari powder#mithu (salt)#Lal marchu Powder#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
-
-
-
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
-
-
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (13)