ચોળા ની દાળ ની વડી (Chora Dal Vadi Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ ને છો કલાક પલાળી રાખો.મરચાં ધોઈ નાના પીસ કરવા.મિક્સર માં દાળ અને મરચાં નાખી પેસ્ટ બનાવો.પાણી જરૂર મુજબ નાખવું.
- 2
પછી બધું વેસર એક મોટા વાસણમાં કાઢી હાથ થી ફીણો. ફીણ ચડે પછી તેમાં મીઠું અને હિંગ નાખી ફીણી લો.પછી તડકા માં એક જાડું પ્લાસ્ટિક પાથરી તેમાં હાથ થી ઝીણી વડી મૂકો.દરેક વખતે ફીણી ને લેવું.બેથી ત્રણ દીવસ તાપ માં સૂકવી ફીટ ડબ્બા માં ભરી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16196859



ટિપ્પણીઓ