કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બફૌરી (Bafauri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બફૌરી (Bafauri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CRC

#CRC

વધુ વાંચો

બફૌરી (Bafauri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CRC

#CRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપચણા ની દાળ
  • 1 નંગઝીણો સમારેલો કાંદો
  • 7-8કળી લસણ
  • 1ઈંચ નો ટુકડો આદુ
  • 2 નંગલીલા મરચાં
  • 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટીસોડા બાય કાર્બ
  • સર્વ કરવા ગ્રીન ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને 3-4 કલાક પલાડી લેવી. પછી તેને નીતારી તેમાં લસણ-આદુ-મરચાં અને જરૂર મુજબ પાણી ઉમેરી ને વાટી લેવું.

    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સમારેલી કોથમીર, કાંદો, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને સોડા ઉમેરી 5 મિનિટ ફિણી લેવું.

    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગરમ સ્ટીમર માં ગ્રીસ કરેલી ઈડલી ની ડીશ માં મુકી 10-15 મિનિટ માટે સ્ટીમ કરી લો.

    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ બફૌરી જેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે.

    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બફૌરી (Bafauri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર May 01, 2022 19:12

ટિપ્પણીઓ (33)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
November 18, 2022 18:26
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફૌરી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાશ્મીરી દમ આલુ
  2. બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
  3. મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
  4. તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
  5. ગરમાળુ (Garmaru Recipe In Gujarati)
  1. લાપસી (Lapasi Recipe In Gujarati)
  2. ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
  3. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  4. સુહારી રોટી - છત્તીસગઢ પ્રખ્યાત વ્યંજન
https://cookpad.wasmer.app/in-gu/recipes/16203551
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close