કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું.

#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું.

વધુ વાંચો

મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું.

#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ દિવસ
૨ વ્યક્તિ
  • ૩ નંગકાચી કેરી
  • 100 ગ્રામમરચા
  • 50 ગ્રામગરમર
  • 50 ગ્રામગાજર
  • 50 ગ્રામગુવાર
  • 50 ગ્રામકેયડા
  • 1 ટુકડોઆદું
  • 3આથેલા લીંબુ
  • 1 કપતેલ
  • 100 ગ્રામરાઈ ના કુરિયા
  • 100 ગ્રામમેથી ના કુરિયા
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ દિવસ
  1. 1

    સૌપ્રથમ કેરીના ટુકડા કરી લો. તેમાં ગરમર આથેલા લીંબુ કેયડા સમારેલ ગુવાર સમારેલ આદુ સમારેલ ગાજર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરી એક રાત રેહવા દો.

  3. 3

    બીજે દિવસે તેમાં પીસેલા રાઈના કુરિયા મેથીના કુરિયા હિંગ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ગરમ કરી ઠરી ગયેલ તેલ ઉમેરવું ત્યારબાદ લાલ મરચાનો પાઉડર ઉમેરી મિક્સ કરો.

    મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થયેલા આચારને બરણીમાં ભરી ઉપર તેલ રહે તે રીતે પેક કરવું

    મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મમ્મી નું ફેવરિટ એવું મિક્સ આચાર.

    મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર May 03, 2022 14:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
  2. કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ માલપુઆ
  4. ફાડા લાપસી
  5. રબડી (Rabdi recipe in Gujarati)
  1. બટેકા ની ચિપ્સ
  2. કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
  3. વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
  4. મગજ ના લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206800
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close