વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર,કેપ્સીકમ, ડુંગળી, બટાકા કાપી ને ધોઈ લેવાના,ચોખા ને ધોઈ પાણી નિથારી દેવાના
- 2
હવે કુકર મા ઘી ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ડુંગળી સાતંળી લેવી ડુંગળી ગુલાબી થાય તુવેર દાણા,કેપ્સીકમ, બટાકા ની ચીપ્સ એડ કરી ને મીઠું,પાણી નાખી ને સહેજ વાર કુક થવા દો
- 3
પછી ચોખા, હલ્દી,મરચુ, ધણા પાઉડર,કીચન કીગં મસાલા નાખી ને 2.1/2વાટકી પાણી નાખી ને ઉકળવા દેવુ એક ઉભરો આવે,કુકર ના ઢાકંણ બંદ કરી ને 2વ્હીસલ વગાળી ને ગૈસ ની ફ્લેમ સ્લો કરી ને કુક થવા દેવુ 5મીનીટ પછી ગૈસ બંદ કરી દેવી
- 4
કુકર ઠંડુ પડે ઢાકંણ ખોલી ને ગરમાગરમ મસાલા રાઈસ ને સર્વ કરવુ.તૈયાર છે વેજીટેબલ,ફ્રાઈડ રાઈસ...
Similar Recipes
-
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#cookpad Gujarati#light food recipe#ખિચડી રેસીપી Saroj Shah -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#GA4 #Week18ઠંડી ની સિઝનમાં ગરમા ગરમ જમવાનું મન થાય. તો ખૂબ જ ઓછી સામગ્રી મા બની જાય છે અને સ્વાદિષ્ટ પણ. તો તૈયાર છે ફ્રાઈડ રાઈસ ની રેસિપી Buddhadev Reena -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#cooksnape recipe#masala box recipe#હળદર ,લવીગં,#ડાયબિટિક ફ્રેન્ડલી રેસીપી Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ફ્રાઈડ રાઈસ ઇન કુકર (Fried Rice In Cooker Recipe In Gujarati)
બાળકોને ચાઈનીઝ આઈટમ ખાવાનું મન થાય અને ફટાફટ બનાવી દેવી હોય તો કુકરમાં ફ્રાય રાઈસ બનાવી શકાય છે. Pinky bhuptani -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
-
અચારી મસાલા દાળ તળકા (Achari Masala Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 4Achaar Masala#cookpadindia#cookpadgujaratiદાળ તળકા સાથે જીરા રાઈસ લંચ મા મળી જાય તો મજા મજા પડી જાય. આજે મે દાળ તળકા માં ૧ ટ્વીસ્ટ આપ્યો છે જેના થી તેનો ટેસ્ટ વધારે સરસ થઈ ગયો છે. મે વઘાર મા આચાર મસાલો યુઝ તમકર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?#સુપરશેફ4#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
લોબિયા કી સબ્જી (Lobia Sabji Recipe In Gujarati)
#AM3(ચોળા ની સબ્જી)લોબિયા એક કઠોર છે જેને ચોળા ના નામ થી પણ ઓળખાય છે. ચોળી(બરબટી) ના બી છે જે કઠોર ના ફૉમ મા મળે છે ઉનાણા ,અને વરસાત ની સીજન મા જયારે શાક ભાજી ઓછી મળતી હોય અથવા મોઘી હોય ત્યારે આ ગ્રેવી વાલા લોબીયા ની સબ્જી બેસ્ટ ઓપ્સન છે. ચાલો જોઈયે લોબિયા કેવુ દેખાય છે અને કઈ રીતે બને છે. Saroj Shah -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
ઉનાળા મા ડિનર લાઈટ કરવા નું પસંદ કરતા હોઈએ છીએ અને ગરમી ના કારણે રસોડા મા વધારે ટાઈમ રેહવું નથી ગમતું ત્યારે કોઈક ઝડપ થી બનતી વાનગી વિચારી એ તો ખીચડી જ યાદ આવે.#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
ક્યારેક જલ્દી રસોઈ બનાવી હોય અને હેલ્ધીપણ ખાવાનું મન થાય તો વેજીટેબલ રાઈસ જરૂર બનાસો Jigna Patel -
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
રજવાડી રાઈસ(Rajwadi Rice Recipe In Gujarati)
#ફટાફટરાઈસ મધ્યપ્રદેશ મા બનતી એક સિમ્પલ રેસીપી છે જેમા રાઈસ મા વટાણા બટાકા નાખી ને વઘાર કરી ને ફટાફટ બનાવે છે.એને "તહરી" કેહવાય છે.. આજે મે વેજીટેબલ ,ડ્રાય ફુટ, નાખી પનીર ,ઘી,બટર ના ઉપયોગ કરી ને શાહી લુક આપી ને રજવાડી રાઈસ નામ આપયુ છે Saroj Shah -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206931
ટિપ્પણીઓ (3)