કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)

#MDC
મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC
મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઇ ને સુધારી લો, પછી કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી કેરી ના કટકા નાંખી સાંતળો પછી મીઠું ઉમેરો, ધીમા તાપે બાકી ના મસાલા નાંખી સાતલો અને પછી થોડું પાણી નાખી ઢાંકી દો.
- 2
બે મિનિટ પછી જોશો તો કેરી ચઢી ગઈ હશે. બાઉલમાં કાઢી પીરસો અને જમો. આ કાચી કેરી નું ઈન્સટનટ અથાણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
કેરી નું શાક(keri nu shak Recipe in gujrati)
#goldenapron3#week-17પઝલ વર્ડ- મેંગો. કાચી કેરી નું શાક બનાવ્યું છે. શાક છોકરાઓ અમુક શાક ના ખાતા હોઈ તો આ કાચી કેરી નું ઝડપ થી બનતું શાક બનાવી ને ખવડાવાથી તેઓ રોટલી સાથે ખાઈ લે છે. કાચી કેરી માંથી ઘણી રેસિપિ બનાવી શકીએ છીએ. આમપનના,કેરી નું અથાણું...વગેરે વગેરે.. તો મેં આજ આ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
કાચી કેરી નુ અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઝટ પટ બની જાય એવુ કાચી કેરી નુ અથાણું Madhavi Bhayani -
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી, મેથી અને લસણ નું અથાણું
#NOCONTEST અત્યારે માર્કેટ માં કાચી કેરી ખૂબ પ્રમાણ માં મલે છે. મોટી કાચી કેરી નું ઈન્સટનટ અથાણું મેં બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
કાચી કેરી મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
આ અથાણા માં લાલ મરચું લીલાં મરચાં ની તીખાશ અને લીંબુ અને કાચી કેરી ની ખટાસ એમ ડબ્બલ તીખાશ એમ ડબ્બલ ખટાસ નો ટેસ્ટ મળે છેKusum Parmar
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
ઇન્સ્ટન્ટ કટકી કેરી નું અથાણું (Instant Katki Keri Athanu Recipe In Gujarati)
ઉનાળો શરુ થઇ ગયો છે, બજાર માં કેરી પણ ક્યારેક જોવા મળે છે, તો થયું ચાલો ને થોડું કટકી કેરી નું અથાણું બનાવું.. એમ વિચાર આવ્યો....😊એ પણ તડકા છાંયા માં રાખ્યા વગર...☺️👍 Noopur Alok Vaishnav -
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે#EB Vidhi V Popat -
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)