સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211753

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં લીમડા ના પાન નાખો.
ત્યાર પછી તેમાં બટાકા ને છીની નાખી બધો મસાલો નાખી પછી તેમાં સાબુદાણા નાખી દો.અને ખીચડી ને થોડીવાર ચડવા દો.થઈ જાય એટલે કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ