કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (Khandvi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (Khandvi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (Khandvi recipe in Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#MDC
ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 11/2 કપપાણી
  2. 1 કપછાશ
  3. 1 કપબેસન
  4. 1/4 ટીસ્પૂનહળદર
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. 1/8 ટીસ્પૂનહિંગ મીઠું સ્વાદ અનુસાર
  7. વઘાર માટે:-
  8. 2 ટેબલ સ્પૂનતેલ
  9. 1/2 ટીસ્પૂનરાઈ
  10. 1/2 ટેબલ સ્પૂનસફેદ તલ
  11. 7-8મીઠાં લીમડાના પાન
  12. ચપટીલાલ મરચું પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં વઘાર સિવાય ની બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ધીમા તાપે ગેસ પર ચડવા દો સતત હલાવતા રહો.

  2. 2

    લગભગ 4-5 મિનિટ લાગશે. હલાવતી વખતે ઉપર આંટી પડવા લાગે એટલે ગેસ બંધ કરી લો. પ્લેટફોર્મ પર તેલ લગાવી મિશ્રણ ને ફટાફટ ચમચા વડે પાતળું લેયર થાય એવી રીતે સ્પ્રેડ કરી લો.

  3. 3

    ઠંડુ થવા દો. હવે તેમાં કટ મુકી રોલ વાળી લો. તૈયાર રોલ ને સર્વિન્ગ પ્લેટ માં ગોઠવી લો. એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર ની સામગ્રી ઉમેરી તૈયાર ખાંડવી ના રોલ પર પોર કરી લો. ઉપર સહેજ લાલ મરચું પાવડર ભભરાવી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર May 07, 2022 02:21
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
May 07, 2022 04:58
Wow superb Dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોપડા -વિસરાતી વાનગી
  2. રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ શાહી શ્રીખંડ
  4. બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
  5. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  1. તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
  2. વેજીટેબલ મુઠીયા (Vegetable Muthia Recipe In Gujarati)
  3. પપૈયા નો રાઈ વાળો સંભારો (Papaya Rai Valo Sambharo Recipe In Gujarati)
  4. મૈસૂર પાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16213447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close