તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)

આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.
#RB5
તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.
#RB5
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં ચોખાનો લોટ તથા ઉપર જણાવેલ મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 2
બ્રેડની એક સ્લાઈડ્સ લો એના ઉપર લીલી ચટણી લગાવો.હવે એના ઉપર પનીરની કટ કરેલી સ્લાઈડ્સ મૂકો. હવે બ્રેડની બીજી સ્લાઈડ્સ લો એના ઉપર ટોમેટો કેચઅપ લગાવો. હવે આ બ્રેડ ને પનીર વાળી બ્રેડ ઉપર મૂકી એના એક સરખા નાના-નાના કટકા કરી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી એ ગરમ થાય એટલે બ્રેડના એ કટકા ને ખીરામાં બોળીને તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો.
- 4
આ ગરમાગરમ તિરંગા પકોડાને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા સેન્ડવીચ
આ એક ઈનોવેટીવ રેશિપી છે. મારા ઘરે પુડલા બનાવતા થોડું ખીરું વધ્યું હતું તેમજ ઘરમાં બ્રેડની સ્લાઈડ્સ પણ હતી એ બધું વાપરી આ નવી વાનગી બનાવી છે જે નાસ્તામાં તથા ઓછી ભૂખ હોય ત્યારે બનાવી શકાય છે.#RB8 Vibha Mahendra Champaneri -
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાલકની ભાજીના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયાં, દાળવડા કે ગરમ ગોટા/ પકોડા ખાવાની મજા આવે.પાલકના પકોડા તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Vibha Mahendra Champaneri -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
પનીર પકોડા
#CulinaryQueens#તકનીકચોમાસું હોય અને ગુજરાતીઓ પકોડા ના બનાવે એવું બનેજ જ નઈ.. એમાંય પનીર પકોડા તો આહાહાહા... એક વાર બનાવજો.. Tejal Vijay Thakkar -
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.#CB2 Vibha Mahendra Champaneri -
-
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
બ્રેડ પકોડા
બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે#જુલાઈ#સુપરસેફ2Roshani patel
-
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
ચણા ના લોટ માથી બનતા બ્રેડ પકોડા
ચલો આજે બનાવીએ ગરમ ગરમ ચણા ના લોટ માથી બનતા પકોડા. જેને આપણે ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું..megha sachdev
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
ચોખાના લોટનું ખીચું
#RB12#Week 12#ખીચુંગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે. Jyoti Shah -
પાલક પકોડા (Palak / spinach pakoda recipe in Gujarati)
પાલક પકોડા ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતા એક સ્વાદિષ્ટ પકોડા છે. બનવામાં પણ વાર નથી લાગતી જેથી કરીને એ સાંજના નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ4 spicequeen -
મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
બાળકોના ફેવરિટ મેગી પકોડા ગરમાગરમ મેગી પકોડા ની મજા કંઇક અલગ હોય છે Kalyani Komal -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
લોકડોવન માં બ્રેડ જાતે બનાવી અને તેના પકોડા ખાવા ની માજા જ અલગ છે.... લોવ થઇ રેસીપી #માઇઇબુક #પોસ્ટ18Ilaben Tanna
More Recipes
ટિપ્પણીઓ (9)