પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા કોબી રીંગણા એ ત્રણેય મેં સુધારી કુકરમાં પાણી મૂકી મને બાફવા મૂકી દેવું ની બફાય ત્યાં સુધીમાં ટમેટું અને ડુંગળી ક્રશ કરી લેવું અને મરચા એક-બે નાખી અને માં ક્રશ કરી નાખું અને પછી એક બગાડ્યું લેવું એમાં ત્રણ ચમચા તેલ નાખું મને પછી ડુંગળી નો વઘાર કરી નાખો અને ડુંગળી ચઢી જાય એટલે ટામેટું ક્રશ કરેલું નાખી દેવું અને ટામેટા અને ડુંગળી ચઢી જાય એટલે ધાણાજીરૂ લાલ પાઉડર ગરમ મસાલો પાવભાજી મસાલો હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ એ બધું મિક્સ કરી દેવું
- 2
અને કૂકરમાં બફાઈ ગયા પછી ક્રશ કરી નાખું પાણી કાઢીને પછી વઘાર કરી નાખો અને પછી થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે કોથમીર ઉપર છાંટી દેવી એટલે પાવભાજી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214880




ટિપ્પણીઓ