પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
#cookpadindia
#cookpadgujarati
#healthy Chila
#food lover
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
#healthy Chila
#food lover
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓટ્સમાં એક ગ્લાસ પાણી ઉમેરીને 10 મિનિટ માટે પલાળી રાખો પછી તેમાં ચણાનો લોટ એડ કરીને મિક્સ કરીને ખીરું તૈયાર કરો જરૂર લાગે તો પાણી ઉમેરો ખીરુ બહુ ઢીલું રાખવું નહીં
- 2
પછી તેમાં ઝીણા સમારેલા શાકભાજી મીઠું હળદર ધાણા પાઉડર અજમો કોથમીર અને લીલું મરચુંઉમેરીને મિક્સ કરો
- 3
હવે એક પેનમાં ગરમ કરીને ખીરામાંથી ચીલા તૈયાર કરો તેલ નાખીને ચીલા ને શેકો પછી ઉપરથી પનીર છીણીને અને લાલ મરચું અને મીઠું ભભરાવો બીજી બાજુથી પણ શેકી લો
- 4
તૈયાર છે પનીર ઓટ્સ ચીલા ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#food lover# nidhi Amita Soni -
-
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
-
-
-
-
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214902
ટિપ્પણીઓ (2)