લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219261

લીલાં મરચાં સમારેલી કોથમીર આદું નો ટુકડો શીંગદાણા દહીં બધું
લસણ ની કળી મીઠું ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરવું
પછી એક મિક્સર માં 5 મિનિટ સુધી ક્રશ કરવું
તૈયાર છે લીલી ચટણી
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ