કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)

કેરી રેસિપી ચેલેન્જ
#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડ
ગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી.
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ
#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડ
ગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ને ધોઈ લો.
- 2
એક બાઉલમાં કેરી ને લાંબી લાંબી સ્લાઈસ માં સમારી લેવી અને ડુંગળી ને પણ સ્લાઈસ માં સમારી લેવી.
- 3
પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ હીંગ ચાટ મસાલો દળેલી ખાંડ અને લીલાં મરચાં ના ટુકડા નાખી દેવા અને મિક્સ કરી લેવું.
- 4
તો તૈયાર છે
કાચી કેરી અને ડુંગળી ની સલાડ
ગરમી ની સિઝન માં દરરોજ કાચી ડુંગળી ખાવાથી લૂ નથી લાગતી.
તો દરરોજ ના જમવાના માં ડુંગળી નો ઉપયોગ કરવો.
Similar Recipes
-
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કેરી અને ડુંગળી નું સલાડ (Keri Dungri Salad Recipe In Gujarati)
#KR ઉનાળા માં કાચી કેરી અને પાકી કેરી ખુબ સારા પ્રમાણમાં મળે છે .કાચી અને પાકી કેરી માંથી અથાણું , મુરબ્બો , કચુંબર , આઈસ્ક્રીમ , જ્યુસ , શેક વગેરે આઇટમ્સ બને છે .મેં કાચી કેરી અને ડુંગળી નું સલાડ બનાવ્યું છે જે ગરમી માં લૂ થી બચાવે છે . Rekha Ramchandani -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળાની મોસમ માં કેરી અને ડુંગળી નું સેવન કરવું જોઇએ Smruti Shah -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
-
કાચી કેરી ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કાચી કેરી અને ડુંગળી નો છૂંદો (Kachi Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવું સારું કહેવાય. Jigna Shah -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નો પુલાવ (Kachi Keri Pulao Recipe In Gujarati)
#KRઆજે અમારા ઘરે કાચી કેરી બહુ આવી તો મે વિચાર્યુ કે કાચી કેરી નો પુલાવ બનવું જે ખાવામાં ટેસ્ટી અને હેલધી પણ છે hetal shah -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી ને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungli Salad Recipe In Gujarati)
કેરી માં વીટામીન સી હોય છે ડુંગળી ગરમી માં લૂ લાગવાથી બચાવે છે Jigna Patel -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કાચી કેરી ફ્લેવર દાળ (Kachi Keri Flavour Dal Recipe In Gujarati)
કાચી કેરી ની સીઝનમાં કેરી નો અલગ-અલગ રીતે ઉપયોગ કરતા હોય છે કેરી નું સલાડ શાક શરબત આજે મેં કાચી ની દાળ બનાવી છે Jigna Patel -
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
-
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR ushma prakash mevada -
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
#EB#WEEK1 ઉનાળાનું જમવાનું કાચી કેરી નાં અથાણાં વગર અધૂરું 😊આજે મેં કેરી ડુંગળી નું અથાણું બનાવ્યું છે. Aanal Avashiya Chhaya -
કાચી કેરી રસમ (Kachi Keri Rasam Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકાચી કેરી રસમ Ketki Dave -
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ