મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Nidhi Desai @nidhidesai_29
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
#KR
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
#KR
રાંધવાની સૂચનાઓ
- 1
1 મિક્સર જાર માં કેરી ના ટુકડા, ઠંડું દૂધ, મોટો સ્કૂપ મેંગો અને વેનિલા આઈસ્ક્રીમ અને ખાંડ નાખીને ચર્ન કરી લો.
- 2
હવે 2 ગ્લાસ લો. તેમાં નીચે સૌ પ્રથમ કેરી ના ટુકડા મૂકો. પછી મિલ્કશેક નાખો અડધે સુધી. હવે નાના સ્કૂપ મેંગો અને વેનિલા આઈસ્ક્રીમ મૂકો. પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે ફરી થી મિલ્કશેક નાખો. ઉપર ફરી થી નાના સ્કૂપ મેંગો અને વેનિલા આઈસ્ક્રીમ મૂકો. પિસ્તા અને બદામ ની કતરણ ભભરાવો. કેરીના ટુકડા મૂકો. ટૂટી ફ્રૂટી મૂકો. ચેરી મૂકી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે મેંગો મસ્તાની.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16231384

ટિપ્પણીઓ (7)