રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ને 1/2 કલાક પાણી માં પલાળી પછી કોરી કરી છાલ ઉખાડી ટુકડા કરી દો.
- 2
મિક્સર માં કેરી ના ટુકડા, ખાંડ અને બરફ ના ટુકડા નાખી ક્રશ કરી ગાળી લઇ તપેલી માં લઇ ફ્રીઝ માં ઠંડો કરવા મૂકી દો. પછી જમતી વખેતે જરૂર મુજબ સુંઠ અને મીઠું ઉમેરો.
- 3
ઉનાળા માં રસ સાથે રોટલી ખાવા ની મઝા જ કઇ જુદી છે. રેડી છે આમ રસ...
- 4
Similar Recipes
-
-
-
-
-
-
કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
-
-
-
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આમ તો આપણે ઘણા બધા ફળોનો રસ બનાવીયે છે .પણ ઉનાળાની સીઝન માં કેરી જ એક એવું ફળ છે . જેને કાચું ખાવાની અને પાકેલ ખાવા ની મજા જ કંઈ અલગ છે. આપણે તેને કાપીને ખાવાની અને રસ કાઢીને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આ ઉનાળા માં મળતું ફળ છે આનો ઉપયોગ સ્વીટ ડીશ તરીકે થાય છે તેને કાપીને, જ્યુસ બનાવી ને શાક બનાવીને આઈસ્ક્રીમ બનાવી ને વપરાઈ છે જે મોટેભાગે બધાને પ્રિય હોઈ છે મારું તો પ્રિય છે જ.એરટએટ કન્ટેનર માં ડી પ ફ્રીઝર માં મૂકી બારેમાસ માટે સ્ટોરેજ કરી શકો છો. Bina Talati -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
-
-
કેરી નો રસ
ઉનાળા માં શાક ઓછા મળે. પણ રસ હોય તો શાક ના હોય તોપણ ચોલે. આ રસ જોડ઼ે બેપડી રોટલી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230572
ટિપ્પણીઓ (5)