મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને દસ મિનિટ બોયલ કરવું અને સાથે હલાવતા રહેવું. પછી ઉકળતા દૂધમાં ખાંડ નાખીને હલાવવું. ત્યારબાદ કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર વાળું દૂધ ઉમેરી અને પાંચ મિનિટ સુધી ઉકાળવું અને સતત હલાવતા રહેવું.
- 2
એક બાઉલમાં થોડું ઠંડું દૂધ લઇ તેમાં કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર નાખી ને મિક્સ કરવું. પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું. ઠંડુ થઇ ગયા બાદ તેમાં મલાઈ નાંખી અને મિક્સરમાં ફેરવી લેવું. પછી એરટાઈટ ડબ્બામાં નાખી અને ડિપ ફ્રિજમાં જામવા મૂકી દેવું આખી રાત સુધી.
- 3
જામી ગયા બાદ પાછું તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. પછી મેંગો ની પ્યુરી બનાવી લેવી.
- 4
તે મેંગો ની પુયરી ને આઇસ્ક્રીમ ના ક્રશ કરેલા મિશ્રણમાં ઉમેરી અને મિક્સ કરી લેવું. પછી એરટાઈટ ડબામાં આ મિશ્રણને ઉમેરી તેમાં ડેકોરેશન માટે મેંગો નાના પીસ કરીને ઉમેરી દેવા.
- 5
પછી બધું પ્રોપર મિક્સ કરી ડબ્બાને કલિંગ ફિલ્મ (પ્લાસ્ટિક) થી ઢાંકીને ફ્રીઝરમાં overnight સુધી આઇસ્ક્રીમ એ જામવા મૂકી દેવો.
- 6
હવે તૈયાર છે આપણો સ્વાદિષ્ટ મેંગો આઈસ્ક્રીમ. સર્વિંગ બાઉલમાં ઉપરથી કેરીના નાના પીસ થી ડેકોરેટ કરી ને આઈસક્રીમ ને સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
કૉફી આઇસક્રીમ (Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 કોલ્ડ કોફી મારી તો બહુજ ભાવતી વસ્તુ છે. એમાં પણ baskin robins ની કૉફી આઇસક્રીમ મારી તો મારી બહુ જ ભાવે છે. જે મૈં ઘરે બનાવવાનુ મન થયું અને બહુ જ પરફેક્ટ અને એવી જ બની છે. Vrunda Shashi Mavadiya -
-
-
-
મેંગો આઇસક્રીમ નવું કસ્ટર્ડ બેઝ (Mango Icecream New Custard Base Recipe In Gujarati)
(New custard base) Nidhi H. Varma -
મેંગો આઈસક્રીમ
#RB1#WEEK1- ઉનાળો આવે એટલે બધા ના ઘેર ઠંડા પીણા અને આઈસ્ક્રીમ શરૂ થઈ જાય છે. અમારા ઘર માં વર્ષોથી મમ્મી ના હાથ નો મેંગો આઈસ્ક્રીમ આખા ફેમિલી નો ફેવરિટ છે. બાળપણ થી જ ખાસ મે મહિનાની રાહ જોવાતી હોય કેમકે ત્યારે જ જામનગર અવાય અને મમ્મી ના હાથ નો મેંગો આઈસક્રીમ ખાવા મળે. અમારા આખા ફેમિલી માં બાળક થી માંડી વૃધ્ધ લોકો આ આઈસ્ક્રીમ ની રાહ જોતા હોય છે. અહીં તે જ આઈસ્ક્રીમ ની રીત મુકેલ છે જરૂર ટ્રાય કરજો અને મજા લેજો. Mauli Mankad -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
-
-
-
-
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
-
-
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha -
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (12)