#SD#RB4
સૌપ્રથમ પાણીમાં ખાંડ ને ઓગાળી લો પછી તેમાં વરિયાળીનો ભૂકો એડ કરો. વરિયાળીનો ભૂકો અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય પાણીમાં. હવે સર્વિન્ગ ગ્લાસમાં લઈ બરફના ટુકડા એડ કરી વરીયાળી શરબત ને ચિલ્ડ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ