રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને પલાળી દો. પછી એક તપેલી મા પાણી મુકી મીઠું નાખીને ચોખા ઉમેરી ભાત ચડે ત્યાં સુધી થવા દો પછી ઓસાવી લો.
- 2
એક કડાઈ મા ઘી મુકી પુલયોગર મસાલો સાતળી લો ને ઓસાવેલ ભાત ઉમેરી હલાવી લો.
- 3
કાકડી ટામેટાં સિમલા મરચું ડુંગળી બધું સમારી લો એક બાઉલ મા બધાં વેજી લ ઈ લો ને દહીં ને મીઠું ઉમેરી રાઇતું તૈયાર કરો.
- 4
પુલયોગર રાઈસ સાઉથ મા ખુબ ફેમસ છે સમર મા ખાસ ઝટપટ બનતી વાનગી. મે મારી વહુ પાસે થી શીખી. તમે પણ ટા્ય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
-
ટ્રોપિકાના વેજી રાઈસ
#zayakaqueens#પ્રેઝન્ટેશન મિત્રો જે વસ્તુ સુંદર દેખાતી હોય તે દરેકને ગમે બાળકોને પણ જે વસ્તુ ન ભાવતી હોય તે સુંદર રીતે તમે પ્રેઝન્ટ કરીને આપો તો તરત જ જમી લેશે.મિત્રો અહીંયા મેં રાઈસને સુંદર રીતે પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
જીરા રાઈસ
#RB2દરેક ને ભાવતો અને આજકાલ પંજાબી મેનુ અને દાળમખની સાથે સૌ નો ફેવરિટ જીરા રાઈસ ડુંગળી વાળો Bina Talati -
સોયા ચંક્સ પુલાવ(Soya Chunks Pulao Recipe In Gujarati)
#Famહેલ્ધી અને બેસ્ટ ડીનર ઓપ્શન. ઓછા સમયમાં બની જતુ વન પોટ મીલ.મારા ઘરે પુલાવ બધાને ભાવે અને આ વેરિયેશન બધા ને અતી ભાવે છે. Avani Suba -
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ વાનગી બાળકોને બહુ ભાવે છે અને તેના લીધે બાળકો બધું વેજીટેબલ ખાતા શીખે છે Ekta Cholera -
બેસન પરાઠા વિથ રાયતા(Besan Paratha With Raita Recipe In Gujarati)
#GA4#week1પંજાબી વાનગીઓમાં બેસનના પરાઠા ખુબ પ્રખ્યાત પરાઠા છે. ખુબ સહેલાઈથી બની જાય તેવા આ પૌષ્ઠિકતાથી ભરપુર પરાઠા દહીંના રાયતા અને અથાણા સાથે નાસ્તા કે ભોજન માટે સારો વિકલ્પ છે... Urvi Shethia -
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
-
વેજી મસાલા રાઈસ
#RB4 જ્યારે બાળકો રમી ને થાકે એટલે ગરમ ગરમ મસાલા ભાત માંગે.ફટાફટ તૈયાર થઈ જતાં મિક્સ વેજ ભાત Sushma vyas -
-
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
ફાડા ની વેજી. ખીચડી
ચોમાસા ની ત્રુતુ માં હળવો ને તીખી વાનગી ભાવે તો આજ મે આ વાનગી ને ન્યાય આપ્યો HEMA OZA -
-
વિન્ટર વેજી પુલાવ
#સ્ટ્રીટશિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી. Daxita Shah -
-
વેજીટેબલ રાયતા (Vegetable Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mr#Milkrecipe Sneha Patel -
-
પંજાબી બુંદી રાયતા
#SSMનોર્થ ઈન્ડિયા નું ફેવરેટ અકંપનીમેન્ટ . અમારા ઘરે આ રાઇતું રેગ્યુલરલી બનતું હોય છે એમાં પણ છોલે - પૂરી સાથે તો ખાસ. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16261937
ટિપ્પણીઓ