કઢી (Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને છાશ લઈ બંને મિક્સ કરો. હવે એક તપેલીમાં ઘી મૂકી દો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં લાલ મરચાં હિંગ મીઠો લીમડો નાખી છાસ ઉમેરી લો.
- 2
હવે બધું મિક્સ કરીને તેમાં મીઠું ગોળ આદુ-લસણ મરચાની પેસ્ટ ટામેટું નાખીને બરાબર મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ માટે કઢીને ઉકળવા દો.
- 3
તો તૈયાર છે કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16231862



ટિપ્પણીઓ