કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પુડલા સેન્ડવિચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પુડલા સેન્ડવિચ રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પુડલા સેન્ડવિચ

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#RB6

#RB6

વધુ વાંચો

ચીઝ પુડલા સેન્ડવિચ

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#RB6

#RB6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1પેકેટ બ્રેડ
  • 1વાટકો ગાજર નુ ખમણ
  • 1વાટકો કોબીજ
  • 1 નંગકેપ્સિકમ
  • 2 નંગડુંગળી
  • 1 નંગટામેટાં
  • 2ચીઝ કયુબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઓરેગાનો જરુર પ્રમાણે
  • આદુ મરચા ની પેસ્ટ
  • પુડલા નુ ખીરુ
  • 1વાટકો ચણા નો લોટ
  • 2ચમચા રવો
  • 2 ચમચીદહીં
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • હીંગ હળદર
  • મરચા ની ભુકી
  • પાણી
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ગાજર 🥕 નુ ખમણ કોબીજ કેપ્સિકમ ડુંગળી ટામેટાં આદુ મરચાં ની પેસ્ટ કોથમીર નાખો અને હલાવો પછી ચીઝ નુ ખમણ નાખો પછી તેમા ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદ અનુસાર નાખો ને હલાવો

  2. 2

    ત્યારબાદ એક બાજુ મોટા બાઉલમાં પુડલા નુ મિશ્રણ તૈયાર કરો તેમા ચણા નો લોટ રવો નાખો પછી દહીં નાખી ને હલાવો થોડુ પાણી નાખી ને હલાવો પછી તેમાં હીંગ હળદર મરચાં ની ભૂકી અને કોથમીર નાખી ને હલાવો

  3. 3

    હવે સેન્ડવીચ 🥪 માટે ગ્રીલ પેન હોય તો એ લો તેને ગેસ પર મૂકી ને તેલ લગાવો પછી જે પુડલા નુ બેટર છે તેમા ડીપ કરી ને પેન ઉપર મુકો પછી તેમા તરત વેજીટેબલ નુ પુરણ બ્રેડ ઉપર મૂકવા નું પછી પુડલા નુ બેટર માંથી ચમચી વડે વેજીટેબલ ઉપર લાઇન કરવા ની જેથી પુરણ ચોટે નહિ ને તવીથા ની મદદ થી બીજી સાઇડ ફેરવવાની એવી જ રીતે બીજી કરી ને તેના ઉપર રાખી ને સેન્ડવીચ ના પીસ કરવાના પછી ચીઝ થી ગાનિૅશ કરો તો તૈયાર છે ચીઝ પુડલા સેન્ડવીચ 🥪

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર May 16, 2022 12:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પુડલા સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગોમિસુ (Mango Misu recipe in Gujarati)
  2. મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
  3. ગોટલી અળસી અને તલ મુખવાસ
  4. હોમમેડ આલમોન્ડ કેસર આઈસ્ક્રીમ (Homemade Almond Kesar Icecream Recipe In Gujarati)
  5. ટુટી ફ્રૂટી
  1. હાફુસ કેરી ના ટુકડા
  2. મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)
  3. ઉસળ પાઉં
  4. કેરી નું અથાણું (Keri Athanu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close