રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું અજમો નાંખો. હવે બાઉલ મા તેલ ને એટલુંજ પાણી, ને સોડા નાખી ને ખૂબ j ફીણો, હવે તેનાથી લોટ બાંધી લો.
- 2
હવે કડાઈ માં તેલ મૂકી ને ગરમ થવા દો.હવે ગઠીયા ના જારા થી તેમાં ગાંઠિયા પાળો.સરસ તળી ને કાઠી લો. હવે તેમાં હિંગ ને મારી પાઉડર ભભરાવો
- 3
હવે તેને પપૈયા ના કાચા ને પાકા સંભારા તેમેજ
મરચા ને કાંદા સાથે ગરમ ગરમ સર્વ કરો. આ ગાંઠિયા નો ડબો દરેક ગુજરાતી ધર માં મળશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16236831












ટિપ્પણીઓ