કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેથી,કોથમીર, આદુ, લસણ,મરચાં, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી મેં સરખી રીતે ભેળવો. ત્યાર બાદ, ચણા લોટ અને જરૂર પૂરતું પાણી નાખી હાથ થી ભેળવતા જાઓ.
- 2
એકદમ ઘટ્ટ ખીરું જ બનાવવું. પછી 1 ચમચો તેલ ઉમેરી મેં ભેળવી લો. ભજીયા બનાવતા વખતે 1 ચમચો પાણી ઉમેરી ને સરખી રીતે ભેળવી લેવું.
- 3
તેલ ગરમ મુકો, થોડું ખીરું હાથ માં લઇ ને આંગળી ની મદદ થી ઝીણા ઝીણા ભજીયા પાડો.
ગરમ ગરમ ભજીયા પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16244463











ટિપ્પણીઓ