લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)

#APR
આજે મને ફ્રેશ લાલ મરચા મળી ગયા..
તો એનું અથાણું બનાવી દીધું .
કેરીના તીખા ગળ્યા અથાણાં બહુ બનાવ્યા
અને બહુ ખાધા..આજે મરચા નું ગળ્યું અથાણું
બનાવ્યું,ટેસ્ટ કર્યું તો ઓસમ થયું છે..હજી વિક પછી
વધારે ટેસ્ટી થશે..
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#APR
આજે મને ફ્રેશ લાલ મરચા મળી ગયા..
તો એનું અથાણું બનાવી દીધું .
કેરીના તીખા ગળ્યા અથાણાં બહુ બનાવ્યા
અને બહુ ખાધા..આજે મરચા નું ગળ્યું અથાણું
બનાવ્યું,ટેસ્ટ કર્યું તો ઓસમ થયું છે..હજી વિક પછી
વધારે ટેસ્ટી થશે..
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ભીના કટકા થી સારી રીતે લુછી કાઢી અને કોરા કરી લીધા..ત્યારબાદ વચ્ચે થી ચિર કરી બિયાં,નસ અને ડિટા કાઢી નાખ્યાં.મિડીયમ કટકા કર્યા.
- 2
એક મોટા બાઉલ માં મરચા ના કટકા,અથાણાં નો મસાલો,તજ લવિંગ અને મરી અને ગોળ નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકી ને એક દિવસ રાખ્યું.
- 3
બીજે દીવસે ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ એડ કરી બધું મિક્સ કરી કાચની બરણી માં ભરી દીધું.
૨-૩ દિવસ પછી ખાવાના ઉપયોગ માં લેવું..તો તૈયાર છે ફ્રેશ લાલ મરચાનું ગળ્યું અથાણું.. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#KRCઆ મરચા ને બુલેટ મરચા કહેવાય છે, ફ્રેશ આવે તે લેવાના.તેમાં ready made અથાણાં નો મસાલો અને ગોળ નાખી ને બનાવ્યું છે .બહુ જ ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું instant છે.૧-૨ વિક ચાલે એટલું જ બનાવવાનું..મસાલો પણ ready made છે.રોટલી ભાખરી ખીચડી જોડે બહુ સરસ લાગે છે . Sangita Vyas -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
-
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં કાઠિયાવાડ માં ઘણા પ્રખ્યાત છે. લાલ મરચાં નું અથાણું તમારી થાળી ને વધુ મનગમતી બનાવી દેશે.. #RC3 Dhaval Chauhan -
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
તળેલા મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
મને આજે આવા મોળા મરચા મળી ગયા.. બહું rare મળે.. તો લંચ માં તળી જ દીધા.. Sangita Vyas -
-
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1 શિયાળામાં આખા વર્ષ આપણ ને શક્તિ ગરમાવો મળી રહે તેવું બધું જ બનાવી ખાવા ની મજા આવે ત્રુતુ નો રાજા રીંગણા મરચાં અત્યારે બધી જ જાત નાં મરચાં મળે છે. HEMA OZA -
-
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણી મરચા નું અથાણું#KS2 Bina Talati -
-
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છુંઆ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati
More Recipes
ટિપ્પણીઓ (16)