ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરા
ગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.
આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે.

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરા
ગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.
આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
નાસ્તા માટે
  1. ૫ કપચાળેલું બેસન
  2. ૧.૧/૪ કપ પાણી
  3. ૮ ચમચા તેલ (દસ ચમચા સુધી લઈ શકો)
  4. ૧ ચમચો અજમો
  5. ૨ ચમચીમીઠું
  6. ૧/૨ ચમચીસોડા (optional)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    મિક્સર માં તેલ પાણી લઈ એક મિનિટ માટે ફેરવી લો,સફેદ ફ્રોથ તૈયાર થશે..

  2. 2
  3. 3

    બેસન માં મીઠું,અજમો,સોડા નાખી મિક્સ કરી લો અને ધીમે ધીમે ફ્રોથ વાળુ પાણી એડ કરી સોફ્ટ લોટ તૈયાર કરો..હવે તેને ૬-૭ મિનિટ સુધી તેલ વાળો હાથ કરી કેળવી ને હલકો સફેદ કલર જેવો કરી લેવાનો.

  4. 4

    તેલ ગરમ કરવા મૂકો,સંચા માં ગાંઠિયા ની જાળી મૂકી તેલ થી ગ્રીસ કરી બાંધેલો લોટ ભરી સંચો બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડી લો.

  5. 5
  6. 6

    બે મિનિટ પછી turn કરી બીજી બાજુ પણ તળી લો. બબલ ઓછા થઈ જાય એટલે સમજવાનું કે ગાંઠિયા તળાઈ ગયા છે.બહાર કાઢી લો..થાળી માં બધા ભેગા કરો..

  7. 7
  8. 8

    ઠંડા કરવા મૂકો..ત્યારબાદ બરણી માં ભરી લો..બપોરે ચા સાથે નાસ્તા માં ખાવા ની મજા આવશે અને બાળકોને પણ lunchbox માં આપી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes