ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.
દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ.

ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.
દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મીનીટ
serving
  1. ૫૦૦ મીલી દૂધ
  2. ૧/૨ વાટકીખાંડ
  3. ૨ ચમચીમિલ્ક પાઉડર
  4. ૧ ચમચીકોર્ન ફ્લોર
  5. ૧/૪ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  6. ૧ ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ
  7. ગાર્નિશ કરવા માટે કલરફૂલ ટુટી ફ્રૂટી

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મીનીટ
  1. 1

    દૂધ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખી દેવી ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્ન ફ્લોર ઓગાળી ને નાખી દેવા. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ૧ ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને મિક્સ કરી લેવું. આઈસ્ક્રીમ ની પ્રોસેસ ની લીંક મૂકી છે એ પ્રમાણે આઈસ્ક્રીમ બનાવી ને તૈયાર કરી લેવી.

  2. 2

    નાના નાના માટી ના મટકા માં આઈસ્ક્રીમ નું મિશ્રણ નાખી કલર ફૂલ ટુટી ફ્રૂટી થી ગાર્નિશ કરીને ને ઓવર નાઈટ ફ્રીઝરમા સેટ થવા માટે મૂકી દેવું.

  3. 3

    તો તૈયાર છે
    ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes