કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
2 લોકો
  • 1/2 કપઝીણી સુધારેલી મેથી
  • 1ચમચો ઝીણું સુધારેલુ આદુ
  • 1 કપઝીણી સુધારેલી કોથમીર
  • 1ચમચા ઝીણા સુધારેલા લીલા મરચાં
  • 3ચમચા ઝીણું સુધારેલું લીલું લસણ
  • 2ચમચા લીંબુ નો રસ
  • 1 કપચણા નો લોટ
  • 1ચમચો તેલ
  • મીઠું સ્વાદનુસાર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    એક બાઉલ માં મેથી,કોથમીર, આદુ, લસણ,મરચાં, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી સરખી રીતે ભેળવો. ત્યાર બાદ, ચણા લોટ અને જરૂર પૂરતું પાણી નાખી હાથ થી ભેળવતા જાઓ.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એકદમ ઘટ્ટ ખીરું જ બનાવવું. પછી 1 ચમચો તેલ ઉમેરી મેં ભેળવી લો. ભજીયા બનાવતા વખતે 1 ચમચો પાણી ઉમેરી ને સરખી રીતે ભેળવી લેવું.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ મુકો, થોડું ખીરું હાથ માં લઇ ને આંગળી ની મદદ થી ઝીણા ઝીણા ભજીયા પાડો.
    ગરમ ગરમ ભજીયા પીરસો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti
પર May 23, 2022 08:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કુંભણીયા ભજીયા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
  2. વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
  3. ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
  4. કેસર પીસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Ice Cream Recipe In Gujarati)
  5. કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
  1. વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
  2. કેસર મેંગો શ્રીખંડ
  3. તડકા છાંયડા નો છુંદો (ગૌરી વ્રત માટે)
  4. કેરી લસણ નું અથાણું (Keri Lasan Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247278
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close