કેરી લસણ નું અથાણું (Keri Lasan Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના નાના ટુકડા કરી લો. લસણ ને ફોલી ને રેડી કરી લો. તેલ ને ગરમ કરી ઠંડુ કરી લો.
- 2
હવે એક બાઉલ માં કેરી ના ટુકડા અને લસણ લઈ તેમાં અથાણાં નો મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો. અને એક દિવસ આવું જ બાઉલ માં ઢાંકી ને રાખો વચ્ચે હલાવતા રહો.
- 3
હવે તેમા તેલ એડ કરી બરાબર મિક્સ કરી લો. તેને 7 થી 8 કલાક સુધી ઢાંકી ને રહેવા દો. ત્યાર બાદ કાચ ની બરણી માં ભરી લો. અથાણું ડૂબે તેટલું તેલ નાખવું.
- 4
તો તૈયાર છે કેરી લસણ નું ખાટું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)
#સમર#મોમ#goldenapron3#week17#mango Yamuna H Javani -
-
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#APRમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે અને ખૂબ સરળતાથી બની જાય છે Dipal Parmar -
-
-
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB #Week4 Kshama Himesh Upadhyay -
-
-
લસણ કેરી નું મિક્સ અથાણું
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
-
કેરી નું અથાણું (Keri Athanu Recipe In Gujarati)
#KRમારા દીકરા ને ખીચડી સાથે ૧૨ મહિના જોઇએ જ Smruti Shah -
લસણ કેરી નું અથાણું(lasan keri nu athanu recipe in Gujarati)
#APR આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે.જે ભાખરી, પરાઠા, ઢોકળાં સાથે ખૂબ જ મજા આવે છે.આ અથાણા માં રાઈ નો ઉપયોગ વધારે હોવાંથી બીજા મસાલા ની જરૂર પડતી નથી. Bina Mithani -
-
-
-
-
લસણ કેરી નુ અથાણું (Lasan Keri Athanu Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiઆ અથાણું મારી મમી પાસે થી શીખી છું,આજે બધા ને મારા હાથનું બનેલું ખૂબ જ ભાવે છે. Deepa popat -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા. Saurabh Shah -
-
કેરી નું મિક્સ અથાણું (Keri nu mix athanu recipe in Gujarati)
#APR#RB7અથાણાં અને આઇસક્રીમ રેસિપી#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16251423
ટિપ્પણીઓ (2)