વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપખાંડ
  2. ૧ કપમિલ્ક
  3. ૧ કપવ્હિપિંગ ક્રીમ
  4. ૧ ચમચો કોર્ન ફ્લોર
  5. ૨ ડ્રોપવેનિલા એસેન્સ
  6. ૨ ડ્રોપચોકલેટ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં દૂધ ખાંડ અને કોર્ન ફ્લોર નાખી થીક થઈ જાય ત્યાં સુધી ઉકાળવું,ઠંડુ કરવા મુકો.

  2. 2

    બીજા બાઉલ માં વ્હીપ ક્રીમ બીટ કરો ત્યાર બાદ થીક થયેલું દૂધ ઉમેરી પાછું બીટ કરી લો.

  3. 3

    આ મિશ્રણ ને બે ભાગ માં વહેચી લો..એક માં વેનીલા એસેન્સ નાખો અને બીજા માં કોકો પાઉડર અને ચોકોલેટ એસેન્સ નાખી બીટ કરી લો.

  4. 4

    જમાવવા માટે કન્ટેનર માં થોડું વેનીલા નું મિશ્રણ નાખો તેના પર ચોકલેટ નું મિશ્રણ નાખો એમ બધા મિશ્રણ ના લેયર કરી ફ્રીઝર માં ઓવર નાઈટ સેટ કરવા મૂકો..

  5. 5

    બીજે દીવસે સરસ વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે..
    ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ની મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes