મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

Stuti Vaishnav @rexstu8817
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે.
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું નો વઘાર કરી તેમાં લસણ, આદુ મરચા ની પેસ્ટ ઉમેરો અને સારી રીતે સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલ મગ ઉમેરી સ્વાદાનુસાર બધા જ મસાલા એડ કરી અને ગેસ બંધ કર્યા બાદ લીંબુ નો રસ ઉમેરી દો અને કોથમીર વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે મગ નું શાક..ગરમાગરમ મજા લઇ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16258033

ટિપ્પણીઓ