કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18

#PKS

#PKS

વધુ વાંચો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાડકીચણાની દાળ
  • 2 મોટી ચમચીદહીં
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  • ચપટીહિંગ
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર
  • ખમણી વઘારવા માટે :
  • 2ચમચા તેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને પાંચ-છ કલાક પલાળી રાખો. પલાળેલી દાળ ની દરદરી વાટી લેવી.એમાં તેલ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર ફેંટી લઈ સાત આઠ કલાક માટે આથો લાવવા માટે ગરમ જગ્યાએ ઢાંકીને મૂકો

  2. 2

    આથો આવી જાય પછી ઢોકળાના વાસણને ગરમ થવા મૂકો. ખીરામાં બધા મસાલા કરી લેવા. જરૂર મુજબ પાણી એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે ખીરા પર બે ચમચી તેલ નાખી તેના પર ઇનો નાખી તેની પર એક ચમચી પાણી રેડી ધીમે ધીમે મિક્સ કરી લેવુ.

  4. 4

    પછી સ્ટીલ ના ડબ્બાને તેલથી ગ્રીસ કરો. તેમાં ખીરું રેડી સ્ટીમરમાં મૂકી દસ મિનિટ થવા દો.હવે ખમણ થઈ ગયા છે ડબ્બામાંથી ખમણ બહાર કાઢી તેની ઉપર નેપકીન ઢાંકી દસ મિનિટ રહેવા દેવું.

  5. 5

    હવે ખમણ ઠંડા થઇ ગયા હશે. ખમણ ને છીણીથી છીણી લો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ એડ કરો. હવે તેમાં તલ, ખાંડ, લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું અને 1/2 કપ પાણી એડ કરો. પછી તેમાં ખમણનો ભૂકો એડ કરીને બરાબર હલાવી લો

  6. 6

    ટેસ્ટી ખમણી તૈયાર છે. હવે સર્વિંગ ડીશ માં 2 ચમચા ખમણી મૂકો. તેની ઉપર સેવ, દાડમના દાણાં અને કોથમીર સ્પ્રિંકલ કરો. જરૂર મુજબ ચટણી એડ કરીને મિક્સ કરો. તૈયાર છે ટેસ્ટી સેવ ખમણી

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18
પર May 31, 2022 13:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ખમણી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ગ્રીન ડીટોક્સ જ્યુસ (Green Ditox Juice Recipe In Gujarati)
  2. બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
  4. પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
  5. પાંવ ભાજી
  1. પાપડ સેવ નો ચેવડો (Papad Sev Chevdo Recipe In Gujarati)
  2. લીચી નું જ્યુસ (Lychee Juice Recipe In Gujarati)
  3. ઓરિઓ કૉફી શેક
  4. ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271066
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close