Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277300
ગુંદા માંથી ઠળિયા કાઢી નાંખો
ચણા નો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું મરચું હળદર ધાણાજીરું અને ખાંડ નાખો મોણ નું તેલ નાખી મિક્સ કરો
ગુંદા માં તૈયાર કરેલ મસાલો ભરો
પેન માં તેલ મૂકી ગુંદા નાખી ધીમા તાપે ચઢવા દો
ગુંદા થઈ ગયા પછી ઠંડા થવા દો
ગુંદા ઠંડા વધુ સારા લાગે છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ