મેંગો મસ્તાની

Arpita Shah @ArpitasFoodGallery
#SRJ
જૂન સ્પેશ્યલ રેસીપી
આ પુના નું પ્રખ્યાત ડ્રિન્ક છે અને ઠંડુ ઠંડુ પીવાની ખુબ જ મઝા આવે છે તો ચાલો....
મેંગો મસ્તાની
#SRJ
જૂન સ્પેશ્યલ રેસીપી
આ પુના નું પ્રખ્યાત ડ્રિન્ક છે અને ઠંડુ ઠંડુ પીવાની ખુબ જ મઝા આવે છે તો ચાલો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરીને ધોઈ ટુકડા કરી દો. પછી બીજી સામગ્રી લો.
- 2
મિક્સર જારમાં કેરીના ટુકડા, દૂધ, ખાંડ અને વેનીલા આઈસ્ક્રીમ લઇ ક્રશ કરી દો.
- 3
હવે સર્વિંગ ગ્લાસમાં ઝીણા સમારેલા કેરીના ટુકડા લો પછી તેમાં બનાવેલ મેંગો પલ્પ નાખી તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી, કેરી ના ટુકડા,ચેરી, બદામ થી ગાર્નીસીંગ કરી દો.રેડી છે મેંગો મસ્તાની.....
- 4
Similar Recipes
-
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
રોઝ લસ્સી
#SRJજૂન સ્પેશ્યલ રેસીપીઉનાળા ની ગરમી માં આ લસ્સી ખુબ જ ઠંડક આપે છે અને પીવા ની બહુ જ મઝા આવે છે. Arpita Shah -
-
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
-
-
મેંગો મસ્તાની
#RB14#Week14આજે મેંગો મસ્તાની ની મઝા ઘર માં બધા એ લીધી હવે કેરી જવા ની તૈયારી તો મે વિચાર્યુ કે આપડે મેંગો મસ્તાની બનાવીએ hetal shah -
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#KR#MangoMastani" આમ કે આમ ઔર ગુટલીયો કે ભી દામ" એટલે જ કેહવત છે કેમકે ખબર છે કેરી ને ફળ નો રાજા કેમ કહે છે ? કારણ કે કેરી ને કોઈ પણ વ્યક્તિ ના નથી કઈ શકતું. એનો રસ, કટકી, ચીરીયાં કે લસ્સી કે જ્યુસ, શ્રીખંડ, પેંડા ઓહ્હ હોં કેટલીય વાનગીઓ બને કેરી માંથી. પછી કાચી કેરી અને પાકી બંને તો વપરાય જ પણ એની ગોટલીય મુખવાસ માં વપરાય છે. મેં પણ અહીં મેંગો મસ્તાની બનાવી જે પુના ની બહુ જ પ્રખ્યાત ડેઝર્ટ છે અને કૂલ કૂલ અને ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
મેંગો મસ્તાની
મેંગોમસ્તાની એ એક લોકપ્રિય પીણું છે, જે પુના નું છે. તેમાં કેરી નાં મિલ્કશેક માં આઇસક્રીમ અને ડ્રાયફ્રૂટ, ગ્લેઝ્ડ ચેરી અને તુટી ફ્રુટી નાંખી ને બનાવવા માં આવે છે. 😋😋મસ્તાની બહુ બધાં હોય છે. સીતાફળ મસ્તાની, અનાનસ મસ્તાની, વેનીલા મસ્તાની, ઓરેન્જ અને રોઝ મસ્તાની, પિસ્તા મસ્તાની, ચોકલેટ મસ્તાની અને મેંગે મસ્તાનની.... અને બીજા અનેક..આમ તે હું પુના કોઈ દિવસ ગઈ નથી પણ, ઘરે મેંગો મસ્તાની બનાવી તેનો આનંદ લઉ છું. તમે પણ આ રેસિપી થી બનાવો અને ઘરે જ એનો આનંદ લો 🍹😍😊#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
-
મેંગો મસ્તાની
#SRJ#RB12#Mangoમેંગો મસ્તાની પુના ની સ્પેશ્યલ છે, અને આલ્ફાન્જો (હાફુસ) કેરી માં થી બને,પણ અહીં મેં કચ્છ ની સ્પેશિયલ કેશર કેરી માં થી મેગો મસ્તાની બનાવ્યું. Ashlesha Vora -
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277174
ટિપ્પણીઓ (2)